હોકીમેન ધ્યાનચંદ સ્મરણાંજલિ

(13)
  • 2.8k
  • 448

રાષ્ટ્રીય ખેલ દિવસ : હોકીમેનને સ્મરણ અંજલિ ખેલ રત્નોને યાદ કરી એમના જીવન સંઘર્ષને અંતે તથા તેમની અથાક મહેનત અને નિષ્ઠાને પરિણામે તેમણે મેળવેલ સિધ્ધિઓનું સન્માન કરવાનો દિવસ..એટલે રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ એટલે હોકીના યુગપુરુષ ગણાતા એવા મેજર ધ્યાનચંદનો જન્મદિન ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે॰ રમત ગમતને દુનિયામાં ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કરનાર હોકી ખેલના માસ્ટર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના અલહાબાદ ખાતે રાજપૂત પરિવારમાં થયો હતો.બાદ તેમનો પરિવાર ઝાસીમાં આવી વસ્યા હતા.તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. 16 વર્ષની ઉમરે તેઓ આર્મીમાં જોડાઈ ગયા હતા. ધ્યાનચંદને નાનપણથી કુસ્તીબાજ બનવું હતું.પણ સૂબેદાર મેજર તિવારીએ ધ્યાનચંદમાં