હાય સ્વાતિ. હેલો જૈમિની. સાંભળ સ્વાતિ આજે રાતે જુનિયર માટે સિનિયર તરફથી વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે. તુ આવીશ કે નહિ. કાલે તો તારી તબિયત સારી ન હતી એટલે તુ નતી આવી.પણ મને લાગે છે આજે તો તારી તબિયત ખૂબ જ સારી છે તો તારે આવવાનું છે પાર્ટી માં. સમજી. અરે પણ જૈમિની તને તો ખબર જ છે કે આ પાર્ટી એવું મને નથી ગમતુ.પછી તુ શુ કામ મને ફોર્સ કરે છે. મને ખબર છે તને નથી ગમતુ પણ હુ કહુ છું એટલે તારે આવવાનું છે બસ. સારુ માતાજી,તમારી આજ્ઞા સર આંખો પર.બસ,ખુશ હવે. હા ખુશ.અરે હા બીજી એક