રકત યજ્ઞ - 12

(51)
  • 4.4k
  • 1
  • 1.6k

"મારે એની દીકરી ને ખતમ કરવી પડશે"માયા શૈતાન ને કહી રહી હોય છે ત્યારે બહાર તેમની વાત કોઈ સાંભળી રહ્યું હતું.."છુપાઇ ને કોઈ ની વાત સાંભળવી એ ખરાબ આદત છે પિતાશ્રી"આમ કહી માયા એ હાથ લાંબો કરી ને દરવાજા પાછળ સંતાયેલા પોતાના પિતા ને ઉચકી કમરા માં પછાડ્યા.."માયા,મારી દિકરી,તુ આવી નથી, તને આ શૈતાને ભરમાવી છે,રોહિ તો હજુુ એક માસ ની છે એ તને શું નુકસાન પહોંચાડી શકે, એવું ના કરીશ દીકરી, એવો અનર્થ ના કરીશ" માયાના પગમા પડીને કરગરતા તેના પિતાા બોલ્યાશેતાન જ્યારના મળ્યા છીએ ત્યારે મેં તમને કોઈ ભેટ નથી આપીને ? આ લો,મનુષ્ય તમારી ભેટ છે"ખૂબ ક્રુરતાની