બાજુ માં રહેતો છોકરો...ભાગ-૪

  • 4.5k
  • 1.4k

સોહમ.. શિલ્પા તું ગુસ્સો માં વધારે સુંદર લાગે છે.. તને ખબર છે.. શિલ્પા મને ગુસ્સો આવ્યો તો શું કરું...મને ખબર છે.ગુસ્સા માં કોઈપણ વ્યક્તિ સુંદર ના લાગે.... મોહિત પણ તું લાગે છે.."મને સુંદર "... "અમદાવાદ થી જતાં હતાં ત્યારે. હું મારી સાથે અથડાતા તું કેટલી ગુસ્સે થઈ ગઈ હતી.... એ વખતે મેં તને જોઈ હતી... એ પહેલી નજર તારા ગુસ્સા વાળો લાલ ચટક ચહેરા પર પડી..એ..મને આજે પણ યાદ આવે છે... હું આંખો બંધ કરું છું તો એ ગુસ્સાથી ફુલેલુ તારું નાખ ને ઝીણી તારી આંખો ...જે એવી રીતે મને...જોતી હતી .....!! કે મને હમણાં બાળીને ભસ્મ કરી નાખીશ.... ...એ....વાહ