સવારના આઠ વાગ્યા છે.. ચા નાસ્તો કરી લીધો, તૈયાર થઈ ગયા. હવે શું?.. હવે પાંચ મિનિટ ફોન ચેક કરીને પછી જૉબ ઉપર અને લાગી જવાનું. હા, એજ બોરિંગ કામ માં. હું કામ એક Computer Operator ( કોમ્પ્યુટર ઓપરેટર ) નું કરું છુ. હવે ઓફિસ તરફ જવા માટે રવાના થઈએ. હેલ્લો... હાય.. હેય... કેમ મજામાં ને?... શુભ પ્રભાત... ( આ બધુ મારા સાથે કામ કરતા સાથીઓ માટે.. હવે કામ ઉપર લાગી જઈએ. ) 10