તરસ પ્રેમની - ૪૮

(44)
  • 6.1k
  • 4
  • 1.8k

મેહા નું ઘર આવતાં મેહા ઉતરી જાય છે. રજતે એક નજર મેહા તરફ કરી પોતાના ઘર તરફ કાર હંકારી મૂકે છે. રજત ઘરે પહોંચે છે. સાવિત્રીબહેન રજત માટે ચા લઈ આવ્યા.રજત:- "ક્રીના આવી ગઈ?"સાવિત્રીબહેન:- "ક્યારની આવી ગઈ. અને આ સેન્ડવીચ લઈ આવી છે તારા માટે."રજત સેન્ડવીચ ખાતા ખાતા ચાનો ઘુંટ ભરે છે. એટલામાં જ ક્રીના આવે છે. રજત:- "મમ્મી ચા ફીક્કી લાગે છે. ખાંડ ઓછી નાંખી છે કે શું?"ક્રીનાએ ચાનો ઘુંટ ભર્યો.ક્રીના:- "ચા તો બરાબર જ છે. તને કેમ ફીક્કી લાગી?"રજતે ક્યાંક વાંચેલું તે યાદ આવી ગયું.એકવાર એના હોંઠો ને શું ચાખી લીધા..!!હવે તો સાલી આ ચા પણ ફિક્કી લાગે છે...રજત મનોમન કહે