કોલેજનો એક તરફી પ્રેમ....

(13)
  • 4k
  • 784

કોલેજનો એક તરફી પ્રેમ.... વાત એમ છે કે..... કોલેજમાં લેકચરનો સમયે થઈ ગયો હતો, અને બસ મોડી હતી. તનિશા બસમાંથી નીચે ઉતરીને કોલેજ તરફ આગળ વધે છે, એનું મોઢુ દુપટ્ટાથી બાંધેલું અને તે કોલેજમાં દોડતી દોડતી ક્લાસરૂમ તરફ જઈ રહી હતી. ત્યારે એક બાજુથી પ્રણય સમય સંજોગ તે પણ ક્લાસમાં જવા માટે જાય છે અને બન્ને એકબીજાને ટકરાય છે. પ્રણય કહ્યું ઓહ માફ કરજો હું જલદીમાં હતો. તનિશા કઈ પણ કહ્યા વગર જતી રહી. ક્લાસમાં બન્ને સરની રજા લઈને બેસે છે. પ્રણય તે છોકરીને સામું જોઈ રહ્યો હતો ત્યારે એ તનિશા તેનો મો પરથી દુપટ્ટા ખોલે છે, ત્યાં પ્રણય તેની