રાજદુલારા

(16)
  • 2.6k
  • 1
  • 722

???????? ?‍? રાજદુલારા ?‍? હાઈ વે પર આવેલ ચા-નાસ્તાની નાનકડી હોટેલમાં વિવિધ ભારતી પર એક સરસ મજાનું ગીત ગુંજી રહ્યું હતું . ' મેરા નામ કરેગા રોશન જગમે મેરા રાજ દુલારા.... , પણ માઁ -બાપુનો નાનો સરખો લાડકવાયો , કોઈનો રાજ દુલારો તો હોટેલની બહાર આવેલા બાંકડા પરથી આળસ મરડીને ઉભો થયો . વાદળી કલરનો બુસ્કોટ , કાળા કલરનું પેન્ટ પહેરેલ બાળક .... ઉભો થતા જ વિસ્મય ભરી નજરે ચારે તરફ જોતો રહ્યો . સુમસામ રસ્તા પર અડધી રાતે નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ન પડી . આંખોને ઉંચી કરતા એણે મારી સામે નજર કરી . ઉકળતી