એય, સાંભળ ને..! - ભાગ 14 - હજુ કેટલી વાર ?

  • 4.4k
  • 1.2k

ભાગ 14 : હજુ કેટલી વાર પણ ? આ લો..! શનિવાર આવી પણ ગયો, હારી ખબર જ ન પડી નહિ ? સમય કેટલો ઝડપથી. પસાર થઈ રહ્યો છે, નહિ ? ને આયા આપણી વાર્તા છે, ત્રણ - ત્રણ મહિના થઈ ગયા ને હજુ એક દિવસની વાત પણ પુરી નથી થઈ. ??‍♂️??‍♂️ આશા રાખું છું, કંટાળી નહિ ગયા હોવ આપ લોકો..! ♣️ ગયા ભાગમાં આપે જોઈ ટ્રુથ અને ડેર પર છોટી સી નોકજોક અને પછી રાત્રે સુવાની તૈયારી..! ચલો, જોઈએ આગળ શું થાય છે. હવે આગળ.. "તો હવે સુવાનો કાર્યક્રમ કઈ રીતે ગોઠવીએ તમે જ કહો પપ્પા.!" મેં પપ્પાને પૂછ્યું. "ઉમમમ..એક