માફ કરજો મિત્રો હું ખૂબ જ કામ મા હોવાથી આ અંક લખવામાં થોડો સમય લાગી ગયો.આગળ ના અંક મા જોયું કે સ્વીટી ઘરે જાય છે સ્વીટી ને ચાર દિવસની રજા પર જાય છે.તે દરમ્યાન તે ઘરે ખૂબ જ સારી રીતે રહે છે.કોઈ ને ખબર ના પડે એવી રીતના તે વાતો કરે છે બીટ્ટુ સાથે ચાર દિવસ તો ખુબજ જલ્દી થી પસાર થઈ જાય છે. સ્વીટી સરકારી નોકરી મળવાથી ખુબજ ખુશ હોય છે.જે પ્રેમ, ઈજ્જત એને નાનપણ મા ના મળી શક્યું તે એને અત્યારે મળે છે. સ્વીટી નું ગામ નાનું હોય છે.તેના પરિવાર