તરસ પ્રેમની - ૪૭

(40)
  • 5.7k
  • 8
  • 1.5k

રજતે જોયું તો મેહાનો ફોન હતો. રજતે ફોન કર્યો. મેહાએ રજતનો ફોન તરત જ રિસીવ કર્યો. રજત:- "હેલો શું થયું? કેમ ફોન કર્યો?"મેહા મનોમન કહે છે "Thank God કે રજત ઠીક છે."મેહા:- "Sorry રજત. હું મયંકને ફોન કરવાની હતી પણ તને લાગી ગયો."રજત:- "રિયલી? ભૂલથી લાગી ગયો કે જાણીજોઈને લગાડ્યો. ક્યાંક તને મારી ચિંતા તો નથી થઈ રહીને?"મેહા:- "મને શું કરવા તારી ચિંતા થવાની?"રજત:- "હા હવે રહેવા દે આ ડ્રામા...જે મેસેજ તું મને કરવાની હતી તે મયંકને સેન્ડ થઈ ગયો. એવું તે શું લખ્યું મેસેજમાં?મેહા:- "મારાથી મયંકને એવો મેસેજ થઈ ગયો કે 'આપણું બ્રેક અપ થઈ ગયું છે તો તું