દોસ્તાર - 6

  • 3.2k
  • 1.4k

Jay Hanuman dadaભાવેશ હવે શું કરીશું.?કંઈ નહિ તું ચિંતા ના કર આપણે રમીલાબેન ના પીજીમાં જતા રહીશું.મને તો સાલું ટેન્શન આવી ગયું કે હવે શું કરશું.તું ગભરાયા વગર મારી સાથે ચાલ બધું સાફ સુથરું થઈ જશે. ભાઈ ભાવેશ તું કે છે એટલા ડગલા હું ભરું છું પણ તું મને ક્યાંક ખાડા માં ના નાખી દેતો.મારા ઉપર તને વિશ્વાસ નથી કે શું?ભાઈ તારા વિશ્વાસે તો મારો શ્વાસ ચાલે છે.તો ચિંતા કર્યા વગર હું કહું એટલું કર બાકી આપડા બે નું નસીબ...આજ સુધી તો ક્યારેય નસીબે સાથ નથી આપ્યો હવે મને નશીબ ઉપર શંકા થવા લાગે છે.કેમ આવું બોલે છે દોસ્ત તું