કોરોના – હકારત્મક પ્રસંગો - 4

  • 4.6k
  • 1.3k

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (4) કોરોના મોતનો ફરિશ્તો (1) વિજય શાહ નવ ગુજરાત ટાઇમ્સ માં આવેલો આ લેખ વિશે ચર્ચા કરતા હ્યુસ્ટન સીનીયર સીટીઝન ડે કેરમાં ચાર વયો વૃધ્ધ માણસો બેઠા હતા. નાનજી પટેલ, રામજી ઠાકોર, શામળ દાસ માધવાની અને શીરીશ ભટ્ટ. બધ