નિયતિ - 4

(15)
  • 3.8k
  • 1.3k

........આગળ ના ભાગ મા જોયું કે કિરણ પોતાના ભુતકાળમાં ખોવાઈ જાય છે અને પોતાના ભુતકાળ અને વર્તમાન ને જોડવાનો પ્રયત્ન કરી રહી છે, ભુતકાળમાં કિરણ ૫ વર્ષ પહેલાં પોતાના માસી ની દિકરીની સગાઈ મા ગઈ હોય છે જયાં તેની મુલાકાત રિતેશ અને તેના પરિવાર સાથે થાય છે, હવે આગળ.... ભાગ ૪રિયાની સગાાઇ બાદ બીજા દિવસે કિરણ અને તેેેેનો પરિવાર પોતાના ઘરે પરત ફરે છે, કિરણ ત્યા નુ બધુ ભુલી ને ફરી થી અભ્યાસ કરવા લાગી જાય છે, થોડા મહિના બાદ કિરણ ને ફાઈનલ પરીક્ષા આવી જાય છે અને દર વખતે ની જેમ આ વખતે પણ તેના બધા પેપર સારા જાય છે .પરીક્ષા પછી