અમૃતવાણી ભાગ-4

  • 5.5k
  • 1
  • 1.9k

( પ્રિય વાચકમિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.......ભાગ-3 માં આપણે કર્મ નો સિધ્ધાંત જાણ્યો. અમૃતવાણી- ભાગ-4 માં હવે આપણે ધર્મ વિશે પરિચય મેળવીશું.) અમૃતવાણી- ભાગ-4 ધર્મ:- ધાર્યતે ઈતિ ધર્મ.........................નીતિ એજ ધર્મ...................માનવતા એજ ધર્મ............... પ્રસ્તાવના:- ભારતીય સંસ્કૃતિ નો જન્મ વેદોમાંથી થયો છે. તેથી વેદકાલીન સંસ્કૃતિ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વેદો સમગ્ર માનવજાતિનાં ધર્મગ્રંથો છે. તે આપણી સભ્યતા અને સંસ્કૃતિનાંગ્રંથો છે.વળી વેદો મત્ર ધર્મગ્રંથો નથી.તેમાં ધર્મ એટલે શ્રેષ્ઠ આચરણ કેવું હોય તે દર્શાવ્યું છે.ઋષિમુનિઓને જે સમાધિવસ્થામાં દર્શન થ્યું તે કાવ્ય સ્વરૂપે સ્ફુટ થયું તે આપણાં વેદો છે.વેદો ચાર છે. ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ. આ ચારવેદો આપણી પ્રચીન વેદકાલીન સંસ્કૃતિનાં ગ્રંથોછે.એક જમાનામાં ભરત વિશ્વગુરુનાં