વાત છે સોરઠની વિરાગનાની - 7

(11)
  • 3.6k
  • 1
  • 1.2k

મારા મનમાં ચાલી રહેલા વિચરોના વમળોની ઝડપ અને ઉંડાાઇ વધી ગઇ હતી. હું તેમની રાહ જોઇ રહી હતી સાથે સાથે સ્વયમની મમ્મીએ આપેલી ચ્હાની ચુકસી પણ લઇ રહી હતી. મારી નજર સતત સ્વયમના પપ્પાના રૃમ તરફ જ હતી. થોડી વારમાં જ સ્વયમના પપ્પા ફ્રેશ થઇ કપડા પહેરી દિવાન ખંડમાં આવી મારી સામેના સોફા પર બેઠા, એટલામાં જ સ્વયમની મમ્મી તેમની માટે પણ ચ્હા લઇને આવી ગઇ હતી. સ્વયમના પપ્પાએ હાથમાં ચ્હાનો કપ લીધો અને સ્વયમની સામે નજર કરી. એટલે સ્વયમ પણ સમજી ગયો કે પપ્પા શું કહેવા માગે છે. સ્વયમે વાતની શરૃઆત કરી. સ્વયમ : પપ્પા આ મારી કોલેજની ફ્રેન્ડ