સમાંતર - ભાગ - ૧૯

(51)
  • 5.8k
  • 6
  • 2.4k

સમાંતર ભાગ - ૧૯ આગળના ભાગમાં આપણે જોયું કે બે સાવ આજણી વ્યક્તિ નૈનેશ અને ઝલક કેવી રીતે ફેસબૂક પર મળે છે અને કેવી રીતે સાવ સાહજિક રીતે શરૂ થયેલી એમની ચેટ હવે મિત્ર બનવાની સફર પર આગળ વધી ગઈ છે. આમ તો બંને પોતપોતાના જીવનમાં ખૂશ જ હોય છે પણ એવામાં ઝલકના જીવનમાં એક એવો બનાવ બને છે કે એ અંદરથી તૂટી જાય છે. બહોળો પરિવાર અને મિત્રો હોવા છતાં પણ એ વખતે એને કોઈ એવા સાથની જરૂર પડે છે કે જે એના અંગત જીવનમાં ડોકિયું કર્યા વિના એને સાથ આપે અને માર્ગદર્શન આપે. ઝલકને સાથ આપતા આપતા એકબાજુ