ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 3

  • 5.8k
  • 2.1k

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? કોઈ હરણ કે ભેસનું બચ્ચું જન્મ થયાને હજી પાંચ મિનિટ નથી થઈને, સિંહ એને ઉપાડી ખાઈ જાય છે. તમને વિચાર આવશે ઓહો! સિંહે કેવું પાપ કર્યું, કેટલો નિર્દયી છે! એક કુમળા નિર્દોષ જીવને ફાડીને ખાઈ ગયો! શું એને જીવવાનો અધિકાર નથી? પછી તમને એ બચ્ચાનો વિચાર આવશે કે એના કર્મ કેવા હશે કે જીવવા પણ ના મળ્યું! હકીકત એ છે કે સિંહના શબ્દકોષમાં પાપ, દયા અને પુણ્ય જેવા શબ્દો જ નથી. ખરેખર તો