નમસ્કાર મિત્રો, આ હું મારા લખેલા પહેલા કાવ્યો તમારી સમક્ષ રજૂ કરવા માગું છું આશા છે કે તમને પસંદ આવશે1) શબ્દો 2) પગરણ3)એકબીજા ને 4 ) સાવજ 5 ) મને બહું ગમે *************************************************શબ્દો છું નવી આ શબ્દો ની માયાજાળ માં ધારદાર શબ્દો હું ક્યાંથી લાવું? કરી શકે નવીન નીરુપણ તમારું કાવ્ય મા રંગીન બે ચાર એવા શબ્દો હું ક્યાંથી લાવું? મંત્રમુગ્ધ કરી નાખે છે અલૌકિક મુખ તમારું લઈ ને બેસી તો ગઈ છું લખવા! પણ તમારા હ્રદય સુધી પહોંચે એવા શબ્દો હું ક્યાંથી લાવું? પગરણજાદુ હવા નું નહીં એની આંખો નું હતું. જાખ્યુ જો માહ્યલુ તો નામ એનું હતું અભણ જેવું પ્રેમ ની લાગણી માં આ દિલ હતું ખંખોરી