લવ બ્લડ - પ્રકરણ-36

(69)
  • 5.9k
  • 5
  • 2.2k

લવ બ્લડપ્રકરણ-36 દેબુએ નુપુરને ફોન કર્યો કે સાથે આવે છે કે કેમ ? પણ માંની વાતોની અસરમાં પૂરીપૂર્ણ નુપુરે ના પાડી હું નહીં આવુ ! દેબુએ ઇટ્સ ઓકે કહીને ફોન કાપ્યો. એણે તરતજ બીજે ફોન કર્યો અને સામેથી તરતજ ફોન ઊંચકાયો "હાં બોલ દેબુ શું થયું કેમ અચાનક અત્યારે ! દેબુએ કહ્યું" તારી પાસે સમય છે ? તું મારી સાથે આવી શકે ? રીપ્તાએ કહ્યું "ક્યાં કેમ શું થયું ? હાં હાં આવીશ બોલ. દેબુએ હાંશ કરતાં કહ્યું" રીપ્તા હુ રૂબરૂ આવુ છું તું ત્યાં છું ત્યાં હુ આવી જઊ રીપ્તાએ કહ્યું "હું ઘરેજ છું તું આવ હું તારી રાહ