હું તારી યાદમાં 2 - (ભાગ-૧૫)

(25)
  • 4.9k
  • 1.3k

વંશિકા : હા, સાચેજ તમને તમારી તબિયતની કાઈ ચિંતા જ નથી.હું : છે જ હો.વંશિકા : એટલેજ રાતે લેટ સુધી કમ્પ્યુટર સામે બેસી રહેતા હતા.હું : ૩ દિવસ બેસવાથી કાઈ ના થઇ જાય હવે મેડમ.વંશિકા : આજે ૩ દિવસ બેસવાની આદત પાડો એટલે કાલે સવારે બીજા વધારે દિવસો સુધી બેસવાની આદત પડી જાય.હું : અચ્છા એવું હોય એમ ?વંશિકા : હા.હું : તમને બવ ચિંતા થાય છે તમારી ?વંશિકા : હા, તમારી ગર્લફ્રેન્ડ તો છે નહીં એટલે હવે ફ્રેન્ડ ચિંતા નહિ કરે તો બીજું કોણ કરશે ?હું : અચ્છા, તો તારે ક્યાં બોયફ્રેન્ડ છે.વંશિકા : હા, પણ હું તમારી જેમ