Daastaan - e - chat - 6

  • 3.1k
  • 942

(after 2 days) સાક્ષી : હાઇ . સોરી યાર ચાલું ગેમ માં જતી રહી હતી વિહાન : ઓહ્ . સોરી ના બોલવાનુ હોઈ સાક્ષી : સારું તું શુ કેહતો હતો. વિહાન : (thanks God આને છેલ્લો મેસેજ જૉયો નથી એટલે) હુ કંઇ નઈ કેતો હતો? સાક્ષી : i love you વાળું કંઈ બોલ્યો હતો ને? વિહાન : અરે એતો ભૂલ માં લખાઇ ગયેલું. સાક્ષી : બોલ ને હવે મને ખોટું નઈ લાગે? વિહાન : તને કોઈ I love you કહે તો તું શું કે એને? બસ આ પૂછવું હતું. સાક્ષી : ???? આ પૂચવા માં બીક લાગતી હતી? વિહાન :