માસૂમને માર...

  • 2.7k
  • 794

માસૂમને માર...હર્ષદ દવે હું એક ઘરની પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યાં અચાનક મને એ ઘરની અંદરથી એક છોકરાના રડવાનો અવાજ સંભળાયો. એ છોકરાના અવાજમાં એટલી બધી પીડા હતી કે એ ઘરની અંદર જઈને તે છોકરો શા માટે રડે છે તે જોવા માટે હું વિવશ થઇ ગયો. અંદર જઈને મેં જોયું કે એક માતા પોતાના દસ વર્ષના દીકરાને ધીમેથી મારતી હતી અને છોકરા સાથે તે પોતે પણ રડી પડતી હતી. મેં આગળ જઈને પૂછ્યું, 'બેન, તમે આ નાનકડા છોકરાને શા માટે મારો છો? અને તમે પોતે પણ રડો છો.' તેણે જવાબ આપ્યો કે 'ભાઈ તેના પિતાજી ભગવાનના ઘરે પહોંચી