અનંત નામ જિજ્ઞાસા. - 5

  • 3.5k
  • 1.2k

[ ગઈ કાલે ]{ પાયલ અનંત ની ઓફિસ માં જાઈ છે અને એના થી ફાઈલ પર પાણી ઢોળાઇ જાઈ છે ,અનંત નીચે જાઈ બધા સામે પાયલ ને બેજત કરે છે.સંજય સર પાયલ પર ગુસ્સે થાય છે.}હવે આગળ( અનંત એના ઘરે જાઈ છે જ્યાં અનંત ને જોઈ પરીવાર ના બધાં લોકો ખુશ થઈ જાય છે.અનંત ઘર ના દરવાજા પાસે આવે છે.)અનંત નો પરીવાર નામ - વર્ષ[ ધનરાજ ઓબરોય - અનંત ના મોટા ભાઈ(૪૩)દેવાંગી ઓબરોય - અનંત ના ભાભી(૪૧)આદિત્ય ઓબરોય - ધનરાજ નો ૧- સન (૨૬)રુદ્ર ઓબરોય - ધનરાજ નો ૨- સન(૨૩)અજિત ઓબરોય - અનંત ના નાના ભાઈ(૩૫)વૈશાલી ઓબરોય - અજિત ની વાઇફ(૩૧)નિશા