આનું જ નામ પ્રેમ - ભાગ - 5

  • 2.7k
  • 2
  • 1.1k

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને પ્રાંજલ જોડે થોડી ચડભડ થાય છે. પૂજન કૉલેજ આવે છે અને ત્યાં એની ફ્રેન્ડ પારિજાત એને પ્રજ્ઞા મેડમ જોડે મળવા લઈ જાય છે. હવે આગળ... પૂજન અને પારિજાત બંને ગણિતના ડિપાર્ટમેન્ટ તરફ જાય છે. ત્યાં પહોંચતા ખબર મળે છે પ્રજ્ઞા મેડમ આજે રજા પર છે. પૂજન ફરી અફસોસ કરે છે. પણ પારિજાત એને આખી વાત શું છે એ પૂછવાની જીદ કરતા આખરે બીજા કોઈને ખબર ના પડે એ શરતે વાત જણાવવા રાજી થાય છે. શનિવાર