કર્તવ્ય - એક બલિદાન - 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4

(30)
  • 4k
  • 2
  • 1.6k

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ને પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે આખો અનંત પરિવાર મજબૂર કરી રહ્યો હતો. આખા પરિવાર માં મેધા ની બાજુ ચંપા ફોઈ સિવાય કોઈ હતું જ નઈ ! મેધા ને સવાર થી લઈને સાંજ સુધી બસ અપમાન જ સહન કરવા પડતા હતા ! મેધા ને પોતાની દીકરી કેશવ થી પણ દૂર કરી દેવામાં આવી હતી ! હવે આગળ……. ભાગ :- 16 સન્માન માટે અગ્નિપરીક્ષા – 4દિવસે ને દિવસે મેધા ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ ના લેતી હતી. મેધા ને તો એ પણ ખબર નોહતી કે એની ભૂલ શું છે ? ચંપા ફોઈ