પ્રેમ - મારી ડાકણ

  • 4.4k
  • 1.1k

"ઓય!! ડાકણ, ચુડેલ,ગટર ની કીડી,વાંદરી, આદિમાનવ કેમ આજે ક્લાસ માં નહતી આવી???" "જાબે ઇમોશનલ ની દુકાન તું મારુ એક સારું નામ ના લઈ શકે જો એકી સાથે બોવ બધા બોલે??" "ઓ ઓ ઓ ઓ !!!! કેમ તને આ હજુ નાનું લાગે છે? હવે બીજી વાર બોલાવું તયારે હજુ મોટું બોલીશ . કેમ નહતી આવી એતો કહે?" "હોહોહોહોહો આજે કેમ એમ પૂછે છે?" "કેમ ના પૂછી શકું??" "ના," "કેમ ના? તું મારી તો સોના બાબુ,જાનુ, દિકુ છે?" "બસ બસ હવે ફ્લટ કરવા નું બંધ કર બોલ શું કામ છે?" "લે,તને કેમ ખબર પડી ગઈ મારે તારું કામ છે એ,!!!" "લાસ્ટ ત્રણ