વસ્તીની ફેરબદલી

(13)
  • 3.6k
  • 1
  • 1k

વસ્તીની ફેરબદલઉનાળાના વાયરા ફુલાય રહ્યા . જાણે મોસમ પોતાની કરવત બદલી રહી હોય . હિન્દુસ્તાનના સરહદી ગામોમાં ખેડુતો વર્ષાની નવવધૂની જેમ રાહ જોઈ રહ્યા . કાળ પણ પોતાના અનેક રુપના દર્શન કરવવા લાગ્યો હતો . હા , આ વરસ હતું ૧૯૪૭નુ . ગોરાઓની ત્રાસદી માથી મુક્તિનું વરસ . જેમ જેમ પ્રકૃતિના રુપમા બદલાવ થવા લાગ્યો તેમ તેમ હિન્દુસ્તાનનો મિજાજ તંગ થવા જઈ રહ્યો હતો . પોતાના માંગો સાથે અલગ દેશની માંગ સાથે ઝિન્હા અડગ હતો . જે પુર્ણ રાષ્ટ્ર માટે લોહીના ફુવારા છુટ્યા તેના નકશામાં ભાગ પડી રહ્યા હતા . ઉનાળો અને ચોમાસા વચ્ચે થોડું જ અંતર બાકી રહ્યું . એમ