દોસ્તાર - 4

  • 3.4k
  • 1
  • 1.3k

ભાવેશ હાકાબાકા બની જાય છે અને મનોમન વિચારે છે કે પિતાજીએ કહ્યું તે કરી બતાવે છે એટલે આપણ ને પિતાજી કોઈપણ પ્રકારની મદદ કરશે નહિ તેથી નવી જગ્યા મારે અને વિશાલે જાતેજ શોધવી પડશે.રવિવાર ની અંધારી રાત હોય છે ભાવેશ તેના પિતાજી અને માતા સાથે અગાશી ઉપર સૂતો હોય છે તેને સવારે જવાનું ટેન્શન હોય છે કે કાલે હોસ્ટેલ માં જઈને શું કરશું ક્યાં રહેશું જેવા અવનવા વિચારો આવતા હોય છે,ત્યાંજ આંખ આભ નીચે ઘોર નિદ્રામાં માં પોઢી જાય છે... "ઊઠ ભાવેશ તારે હોસ્ટેલ માં નથી જવાનું" એટલીજ વાર માં ઝટપટ થી ઊભો થઈ જાય છે અને ઘરની અગાશી ઉપર થી નીચે