બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 3

  • 3.5k
  • 1.2k

ભાગ ૩: પ્રવાસ મૂષક એ બાપા ને લખનૌ એરપોર્ટ પર ડ્રોપ કર્યો. એણે ક્યારેય બાપા ને આજ થી પેલા એકલા મુસાફરી કરવા દીધી નહોતી એટલે એ થોડીક ચિંતા માં હતો. એનો બાપા પ્રત્યે નો પ્રેમ નિશ્વાર્થ અને નિઃસંદેહ હતો. માતા ની કડક આજ્ઞા મુજબ એને બાપા નો એરપોર્ટ પર સાથ છોડી પાછું કૈલાશ આવાનું હતું. એ ભારે મન આંખ ના આંશુ છુપાવતો પાછો જવા લાગ્યો. મૂષક નો આવો પ્રેમ જોઈ બાપા મન માં પોતાને lucky માનવા લાગ્યા. એ જતા મૂષક ને એક મિનટ રોકી એને ભેટી પડ્યા. પેલી વાર આમ એકલા મુસાફરી કરવી અને એ પણ મનુષ્ય રૂપ માં એમના