લવ બ્લડ - પ્રકરણ-35

(85)
  • 6.9k
  • 6
  • 2.5k

લવ બ્લડપ્રકરણ-35કેટલાય દિવસનાં તારાં પાપાનાં અબોલા પછી ફરી એક દિવસ અનોખો આવ્યો દિકરા.... નુપુરની માં જ્યોતિકાએ કહ્યું "એમાંય તુંજ નિમિત્ત હતી દીકરા. અને તારાં પાપાએ ફરીથી વાત કરી... નુપુરે માં ને અટકાવતાં કહ્યું "માં પેલાં દિવસે કાળી રાત માટે પણ હું જ નિમિત્ત હતી ને ? મને ઉપાડી ગયેલો અને પછી તમે.. જ્યોતિકાએ કહ્યું "તારાં પાપાને તારાં માટે ખૂબજ લગાવ છે એને તારાં મોઢેજ મને પાછી બોલાવી વાતો કરી મને ખબર છે એમને મારાં માટે નફરત થઇ ગઇ હતી એ વચ્ચેનો સમયગાળો એમણે મારી સામે નથી જોયું. દિકરાં.. એક દિવસ અનોખો આવ્યો કે તારાં પાપા બગીચામાંથી આવેલાં સાથે સાથે એમનાં