માયા મહેમાન પહોંચતા જ કાગડો માનવ સ્વરૂપે આવ્યો જેને કાળા રંગના કપડા પહેર્યા હતા ટોપી તેનું મોં ઢંકાયેલું હતું હાથમાં રૂમાલ લઈને જોરજોરથી હસવા લાગ્યો હવે મારી માલિકને આવતા કોઇ નહીં રોકી શકેએ કાળા કપડાં પહેરેલો વ્યક્તિ માયા મહેલ ના ભોયરા મા ગયો જ્યાં રાજ અને રોહિ એ સંદૂક જોયુ હતુ .તે વ્યક્તિ એ સંદૂક ખોલ્યું અને તેમાં રહેલી મૂર્તિ બહાર કાઢી યજ્ઞ કુંડ સામે બેઠો તેણે એક હાથ પોતાની જમણી તરફ ખુલ્લો કરતાની સાથે એક ચક્ર રચાયો ચક્રમાં એકતારો રચાયો અને તારા ની અંદર તેણે પહેલી મૂર્તિ મૂકી તેણે જેવો મંત્ર ચાર શરૂ કર્યો તેવો જ યજ્ઞકુંડમાં અગ્નિ શરૂ