બદલાથી પ્રેમ સુધી - 6

(11)
  • 3.3k
  • 1.6k

બદલાથી પ્રેમ સુધી ભાગ છ આપણે આગળ જોયું કે રોહિત ભાન માં હોતો નથી અને તે નશામાં તેના મમ્મી અને પપ્પા ના મર્ડર અને તેની નેની બહેન ના કિડનેપ વિશે સોનાક્ષી ને જણાવે છે.સવારનો સમય રોહિત નું ઘર રોહિત ઉભો થાય છે ત્યારે તે તેના બેડ પર સૂતો હોય છે અને તેને સખત માથું દુખતું હોય છે .તે આખો ખોલે છે ત્યારે તેને કોઈ આવતું દેખાય છે પણ બધું ઝાંખું ઝાંખું દેખાતું હોય છે .ધીરે ધીરે આ આકૃતિ તેને ક્લીયર દેખાવ લાગે છે. આછોપિંગ કલરનો સલવાર સૂટ અને સાથે સિમ્પલ જવેલરી સાથે