લગ જા ગલે - 3

(38)
  • 6k
  • 2
  • 2k

નિયતિ એ પહેલાં ની જેમ જ મગજથી કામ લીધું. એ વિચારવા લાગી કે,"હમણાં લોકડાઉન ના સમયમાં બધા એકબીજા ની સાથે રહેવા નું તો દૂર મળી પણ નથી શકતા અને એવા સમયમાં તને તન્મય સાથે રહેવાનો મોકો મળી રહયો છે. લોકો પોતાના crush ને જોવા માટે પણ તરસતા હોય છે. જયારે તને એની સાથે 24 કલાક સાથે રહેવાનો મોકો મળી રહયો છે. આનાથી વધારે સારું નસીબ તો હમણાં શું હોઇ શકે? તું જા તન્મય પાસે એની સાથે રહે. તે તન્મય સાથે જે સપના જોયા હતા એ સપના ને હકીકત માં માણવાનો અવસર મળ્યો છે. ભલે થોડા દિવસ માટે પણ તું એની સાથે ત્યાં