એક અજનબી મુલાકાત ભાગ ૨

  • 3.4k
  • 2
  • 1.2k

"હેલ્લો" વિકાસે ફોન ઉપાડ્યો તો સામે છેડેથી કોઈ સ્ત્રી નો અવાજ સંભળાયો તે કહી રહી હતી કે "હાલો, હાલો હા તમે મને પેલી ટ્રેનમાં મદદ કરી હતી એના માટે તમારો ખુબ ખુબ આભાર" વિકાસમાં ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું. એમણે ફોન બીજા હાથમાં લઈ બોલ્યો. "અરે તમે ??...ઠીક છે, બોલો કેમ યાદ કર્યો???" " તમારા પૈસા પાછા આપવાના છે ને" એ છોકરીએ કહ્યું. પહેલા તો વિકાસ એ ઔપચારિકતા માં એવું કહ્યું કે પાછા આપવાની કોઈ જરૂર નથી પણ એ જીદ કરવા લાગી તો વિકાસે કહ્યું કે. " ઠીક છે તો તમે ગોરેગાવ પાર્ક જોયો છે? ઓશો આશ્રમ છે