ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 7

  • 5.1k
  • 1
  • 1.7k

ભાગ - 7મામાએ તેમનાં મિત્રને કહેલ વાક્ય"તુ જોજે આજની ઘડી અને આજની મુલાકાત" તારા માટે જીવનભરનું સંભારણું બની રહેશે. આ વાક્ય સાંભળી, મામાના મિત્રને કંઈ ખબર નથી પડી રહી,પરંતુ હમણાંજ તે મિત્રએ મામાને મોઢે, ભાણાનો ભૂતકાળ અને વર્તમાનકાળ જાણ્યો હોવાથી તે... પોતાના ભવિષ્યકાળની ચિંતામાં આવી જાય છે. એટલેજ તેમામાએ કહેલ વાક્યનો મર્મ જાણવામાં એ મિત્ર એટલાં મગ્ન થઈ જાય છે કે, પોતાની ગાડી જયાં ઊભી હતી, ત્યાંથી પણ વિચારોમાં ને વિચારોમાં ચાલતા-ચાલતા થોડા આગળ નીકળી જાય છે.એતો સારૂં કે ડ્રાઇવરની નજર પડી, અને તેણે સાહેબને બુમ મારી બોલાવી લીધાં, પછી તેઓ ગાડીમાં બેસી,