બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 2

  • 4k
  • 1.5k

ભાગ ૨: તૈયારી ૧ મહિના પછી…….. માતા રસોડા માં લાડવા ઓ બનાવી રહ્યા હતા. બાપા એમની બાજુ માં બેસી ને Mobile ફેંદી રહ્યા હતા. અને લાડવાઓની ખુશ્બુ ને મ્હાણી રહ્યા હતા. માતા: શું તું આખો દિવસ આમ Mobile માં પડયો હોય છે. મને તો ચિંતા થાય છે તારી, તને યાદ છે ને પ્રભુ એ શું કહ્યું હતું તને આ પ્રવાસ વિષે? બાપ્પા: હા માં, મને યાદ છે એ ધ્યાન માં જવા માંગતા હતા એટલે એમણે મને પેહલે થી જ બધી સૂચના ઓ આપી દીધી છે. તમને ચિંતા શાની થાય છે? માતા: ચિંતા તો થાય ને પુત્ર તારે ત્યાં કોઈ પણ