પડછાયો - 6

(42)
  • 4k
  • 2
  • 1.7k

કાવ્યાને સમીરના ઘરે બાથરૂમમાં પડછાયો દેખાયો હતો અને તેનાથી બચવા તે ભાગવા ગઈ અને તેનો હાથ શાવરના હેન્ડલ પર ટકરાઈ ગયો તો શાવર ચાલુ થઈ ગયો અને તેમાંથી લોહીનો પ્રવાહ ચાલુ થઈ ગયો અને કાવ્યા આખી લોહી થી પલળી ગઈ. તે ખૂબ જ ડરી ગઈ અને ચિલ્લાવા લાગી હતી અને બાથરૂમનો દરવાજો ખખડાવવા લાગી હતી.કાવ્યાની ચીસ અને દરવાજો ખખડાવવા નો અવાજ સાંભળી બધા ઉપર દોડી ગયા. અમન બધાથી આગળ દોડી ગયો હતો. તેણે બહારથી બંધ કરેલ દરવાજો ખોલી નાખ્યો અને કાવ્યા બહાર આવી સીધી તેને વળગી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમન કાવ્યાને પીઠ પર હાથ ફેરવવા લાગ્યો અને