પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 2 - કાળા જંગલ નો સફર

(41)
  • 4.9k
  • 3
  • 2k

હું અંકિત ચૌધરી આજે પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ ભાગ 2 પ્રકાશિત કરું છું. આપ સર્વ ના પ્રેમ બદલ આપનો આભાર.Whatsapp : 9624265491 કોઈપણ મારી સ્ટોરી માટે નું કામ હોય કે અન્ય કામ હોય મને મેસેજ કરી શકો છો. ***** ****** ****** ****** ****** ****** *****ગયા ભાગ માં આપડે જોયું કે અમન નો જન્મદિવસ ઘર ના સભ્યો માટે દુઃખ નો દિવસ બની જાય છે. રોશની અને અરિહંત ફરીવાર કાળા જંગલ માં જવા માટે તૈયાર થઈ ગયા હતા. હવે આગળ….. ભાગ :- 2 - કાળા જંગલ નો સફર અરિહંત અને રોશની ને ચારે