......આગળ ના ભાગ મા જોયું કે સાંજે કિરણની બાળપણ ની મિત્ર મયુરી નો કોલ આવે છે અને તે કિરણ ને રિતેશ ને કોલ કરવા કહે છે , અને કિરણ મયુરી ની વાત માની ને કોલ કરવા માટે તૈયાર થઈ જાય છે અને રિતેશ ને કોલ કરે છે પરંતુ રિતેશ હોસ્પિટલ મા હોવાથી વાત થઈ શકતી નથી પરંતુ તેના મોટા ભાઈ સાહિલ સાથે વાત થાય છે અને જયારે બંને ની ઓળખાણ થાય છે પછી તેઓ કોઈ વિચારો મા ખોવાઈ જાય છે ,હવે આગળ.... ભાગ 3.. કિરણ સાહીલ સાથે વાત કરી ને ગેલેરીમાથી રૂમ મા જાય છે તે કોઈ અલગ જ વિચારો મા