સાચું સ્ત્રીશસક્તિકરણ ..

  • 3.6k
  • 1.1k

અખબાર અને સોસિયલ મીડિયામાં ઘણી વાર સાંભળવા મળેછે છોકરીઓ વિશે અવનવા મજાક કરતા જોક્સ..સ્ત્રી એટલે નર્કનું દ્વાર પત્નીઓ ના જોક્સ..અને ઘણું બધુ..મહાભારત અને રામાયણ પણ એક સ્ત્રી ની જીદ ને પરિણામે તેમજ સ્ત્રી ને આવા અપમાનજક શબ્દ બોલીને ખબર નય લોકો શું આનંદ લતા હોયછે.. મજાક ની પણ એક હદ હોયછે.. સાહેબ..સ્ત્રી એ જ્યારે સપોર્ટ કર્યો ત્યારે પાનના ગલ્લે બીડીઓ પીતો નાથિયો જોબ કરીને નાથાલાલ બને છે એ કેમ કોઈ યાદ નથી કરતુ..? એક સણસણતો સવાલ એ લોકો માટે જે કહેતા ફરે છે કે છોકરીઓ ખરાબ હોયછે ઈગો પ્રોબ્લેમ હોયછે સ્ત્રીઓ પુરુષ ની બરબાદી નું કારણ છે.. હું પૂછું છું