રાધા ઘેલો કાન - 20

(19)
  • 4.3k
  • 1.3k

રાધા ઘેલો કાન : 20 પણ મને એ ખબર ના પડી કે આ રાધિકા એની સાથે કેમ આટલી રસ લે છે? કઈ ની ચલ.. પછી વાત કરીએ.. જોયુ જશે બધુ એતો.. આટલુ બોલીને નિકિતા પોતાની સ્કુટી લઈને ઘર તરફ રવાના થાય છે.. ******************************************** તુ અહીં આવ.. રાધિકા નિખિલને ઘરમાંથી બાર બોલાવતા કહે છે.. શુ થયું?.. કેમ એકદમ આજે ઘરે? આવને અંદર ! નિખિલે રાધિકાને ઘરમાં બોલાવતા કહ્યું... તારો ફોન બે દિવસથી લાગતો નથી.. બંધ છે કે શુ?? હા યાર મોબાઈલમાં નેટવર્કનો બવ પ્રોબ્લેમ આવે છે એટલે નહીં લાગતો હોય ફોન.. નિખિલ રાધિકાને સોફામાં બેસવાનો ઈશારો કરતા કહે છે.. ના એક