દોસ્તાર - 2

  • 3.4k
  • 1
  • 1.4k

બધા વિદ્યાર્થીઓ એ શાંતિ થી ભોજન કરી ને પોત પોત ની રૂમ માં ગયા એટલી વાર માં એક બૂમ પડી કે બધા વિદ્યર્થીઓ એ બગીચા માં બેગા થવા નું છે.આ બૂમ પાડનાર બીજું કોઈ નહિ પણ વિશ્વજીત ભાઇ નો ભાગીદાર અશ્વિન હતો.આમ અશ્વિન વિદ્યાર્થીઓ પર રોફ જમાવવા જાય પણ કઈ ઉપજે નહિ.બધા વિદ્યાર્થીઓ મેેદાન માં ભેગા થાય છે એટલી વાર માં વિશ્વજીત ભાઇ આવે છે અને કહે છે કે બધા મારી વાત શાંતિથી સાંભળો હું વધારે કંઈ કહેતો નથી.આપણે મૂળ વાત ચાલુ કરીએ થોડી ઘણા હોસ્ટેલના નિયમો વિશે તમને જણાવી દઉં.આમ તો આ હોસ્ટેલના મુખ્ય મુખ્ય નિયમો શાંતિથી સાંભળજો અને