આત્મહત્યા કે ખૂન?

(15)
  • 3.3k
  • 938

આત્મહત્યા કે ખૂન ? એક સુંદર મજાનું નાનકડું પ્રેમપુર નામનું ગામ છે.ગામ માં સૌ હળીમળી ને રહે છે.આ ગામ ના સીમાડા નજીક સુરેશ રહે છે તેના કુટુંબ માં આઠ સભ્યો છે. સુરેશ તેના અભ્યાસ અર્થે તેના ગામ થી દુર સીટી માં અભ્યાસ કરવા જાય છે સુરેશના પિતા ખેતી કરે છે અને તેની મમ્મી ઘરકામ કરે અને સુરેશ ને ત્રણ બહેનો છે. સુરેશ તેનો અભ્યાસ વિશ્વવિદ્યાલય માં કરવા માટે દૂર સિટી માં જાય છે તે અભ્યાસ કરવા માટે મિત્રો સાથે રૂમ ભાડે રાખી કોલેજ નો અભ્યાસ