ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૩

  • 2.9k
  • 1
  • 1.1k

અજય એ પ્રથમ ના ફોન માંથી કાવ્યા ને મેસેજ કરી દીધો હતો અને પ્રથમ આવે તે પહેલાં ફોન મૂકી દીધો તેની જગ્યા પર જ. પ્રથમ આવે છે... પ્રથમ: આ મેનેજર નું મને સમજાતું નથી, કોઈ પણ પ્રકાર ની ટ્રેનિંગ નથી આપી અને કામ ચાલુ કરવા કીધું. અને કોની પાસેથી માર્ગદર્શન લેવ તે પણ નઇ કીધું. અજય: શાંતિ રાખ , થઈ જશે બધું. પ્રથમ કંટાળ્યો હોય છે એટલે ફોન જોવા લાગે છે. ત્યાં જોઈ છે કાવ્યા ને કંઇક મેસેજ કર્યો હોય છે, પણ તે વિચારે છે મૈં તો કોઈ જ મેસેજ નથી કર્યો . તે અજય સામે