અંગત ડાયરી - સમસ્યા, પ્રોબ્લેમ, પ્રશ્ન

  • 5.2k
  • 1.6k

અંગત ડાયરી ============શીર્ષક : સમસ્યા-પ્રોબ્લેમ-પ્રશ્ન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૬, જુલાઈ ૨૦૨૦, રવિવાર પ્રશ્ન કે સમસ્યા ઘણીવાર આપણે ધારીએ છીએ એટલા મોટા કે વિકરાળ નથી હોતા. જીવનની શરૂઆતમાં આપણને નોકરી મળશે કે નહીં? યોગ્ય જીવનસાથી મળશે કે નહીં? એ પ્રશ્નો આપણને કેવા વિકરાળ લાગતા હોય છે! પણ નોકરી અને લગ્નજીવનમાં સેટ થઇ ગયેલાઓ જાણે છે કે વાસ્તવમાં સમસ્યા અંગેના ખોટા વિચારો કે ચિંતાઓ જ પજવતા હોય છે, સમસ્યા નહીં. ખરી વાત તો એ છે કે જે ઘટના માણવાની હોય, ઉજવવાની હોય એ પ્રસંગ જેવી ઘટનાને આપણી અધીરાઈ કે આપણી બેચૈની, ઘણીવાર પ્રશ્નમાં ફેરવી નાખતી હોય છે. ઘણી