Love story 1

(16)
  • 4.1k
  • 1.5k

એક દિવસ અરે.. ભાર્ગવી શું કરે છે તું??? તને ખબર છે ને મને પાણી થી પલળવું નથી ગમતું. ર્શમન એ કીધુ. ભાર્ગવીએ કીધું અરે શું આટલો ડરપોક બને છે....અરે વરસાદ ની ઝરમર માં ભીંજાઈ તો જો. ના મારે નથી ભીંજાવું.. તું પણ ગાડી માં બેસી જા. પણ ... ભાર્ગવી કંઈ એમ હાર માને એવી નહોતી.એણે યેનકેન પ્રકારે ર્શમન ને ગાડી બહાર પલળવા બોલાવી જ લીધો. રીવરફ્રન્ટ પર એનાં જેવાં થોડા યુગલો હતાં પણ વરસાદ ની મજા એ લોકો જ લઈ રહયા હતા. શરુઆત માં ર્શમન મ્હોં બગાડી નહાયો પણ ધીરે ધીરે એને વરસાદ નાં પાણીમા મજા પડી રહી હતી. અને બંને જણા ખૂબ