એક આખી જિંદગીનો નકશો

(19)
  • 2.2k
  • 1
  • 836

*એક આખી જિંદગીનો નકશો* વાર્તા. ૨૬-૩-૨૦૨૦ આખી જિંદગી પરિવાર માટે તન,મન ઘસીને પણ પોતાના માટે ઘરમાં નકશો ના બનાવી શકાય કારણકે નવી અને જૂની પેઢીનું અંતર... આ વાત છે મણીનગરમાં રહેતાં કંચનબેન ની.... નાની ઉંમરે લગ્ન થયા... અને સાવ નાનાં ગામડાંમાં થી શહેરમાં આવ્યાં.. કંચનબેન ત્રણ ચોપડી જ ભણેલા હતા... પણ ગુજરાતી લખતાં વાંચતાં સરસ આવડતું હતું.. ઘરમાં સાસુ સસરા અને બે દિયરો અને બે નણંદ હતાં... કંચનબેન સૌથી મોટી વહુ હતાં... કંચનબેન નાં પતિ મનસુખલાલ... મનસુખલાલ ધંધામાં રચ્યા પચ્યા રહેતા... અને મનસુખલાલ નામ પ્રમાણે જ મનનું સુખ ગમે ત્યાંથી અને ગમે તે રીતે મેળવી લેતાં અને કંચનબેન પાસે એવું