આ રચના હકીકત છે. એક છોકરી ની વાત છે જે ખુબ નિખાલસ, સાદગી થી જીવન વિતાવે છે. એક વાર ની વાત છે તે કોલેજ જતી હતી રસ્તામાં એક છોકરો તેને જોઈ રહ્યો હતો. તે છોકરા ને તે ખુબજ ગમી ગઈ હતી. તે છોકરો પેલી છોકરી નો પીછો કરતો હતો આ વાત ની પેલી છોકરી ને ખબર ન હતી. તે બિચારી પોતાના વિચાર માં ને વિચાર માં જતી હતી. તેમ કરતાં કરતા પેલી છોકરી નું ઘર તે છોકરા એ જોઈ લીધું. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા હતા. એક દિવસ