AFFECTION - 45

(17)
  • 3.8k
  • 1.3k

રાતના બે વાગ્યા હતા અને મચ્છર સુવા પણ નહોતા દેતા...પણ પેલા લોકો ખબર નહિ કેમ સુઈ ગયા હતા..મેં એ વાતનો ફાયદો ઉપાડવાનું વિચાર્યું કે ચલો અંદર જઈને ચેક કરું કે પિયુ છે ક્યાં...આંખ ખોલીને ચારે બાજુ જોયું...પછી થયું કે જો ભૂલે ચુકે પણ ઝડપાઇ ગયો તો હવે આ લોકો નહીં મૂકે મને...એટલે કોઈપણ ઉતાવળું પગલુ ના ભરતા...હું ચાદર તાણીને સુઈ ગયો.. સવારે પાંચ વાગે તે બધા ઉઠી ગયા...અમુક પહેલવાનો અખાડામાં જઈને દેખાડો કરતા હતા..હું ઉઠ્યો...એક નોકરે દાતણ આપ્યું...હું તો દાતણ કરતો કરતો સવારમાં જ રસોડામાં ઘુસવા ગયો...અમુક સ્ત્રીઓ સવાર સવારમાં જમવાનું બનાવતી હતી...ખબર પડી ગઈ કે મોટા ભાગની સ્ત્રીઓ અહીંયા